Happy Valentines Day - વેલેન્ટાઈન ડે



આમ જોવા જઈયે તો ફેબ્રુઆરી મહિનો આટલે મિલનનો મહીનો કહેવાય છે. દર વરસની જેમ આ વર્ષે પણ  ૧૪ ફેબ્રુઆરીને લઈને (વેલેંન્ટાઈન ડે ) યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે  યુવાન છોકરી અને છોકરાઓ એક્મેકના દિલની વાત એક બિજાને  ગુલાબ આપીને પ્રપોજ સ્વરુપે કરતા હોય છે.  જ્યારે સામા પક્ષે છોકરીઓમાં પણ વેલેંન્ટાઈન ડે લઈને બમણો ઉત્સહ જોવા મળી રહ્યો છે. જેમ જેમ નાનકડા ગામ ડિજીટલ બનતા જાય છે. તેમ તેમ છોકરીઓમાં પણ મુક્ત પણે પ્રપોજ કરવાનુ વલણ સામાંન્ય રીતે વધતુ જોવા મળે છે. સંસ્ક્રુતિને નેવે મુકિને પોતાના પસંદગી ના પાત્ર સાથે હળવા મળવાનુ પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે આ દિવસે બગીચાઓમાં કોલોજો કોફિ કેફે માં ચાની રેકડીઓ પર પ્રેમની ચુસ્કી લેતા નજરે પડતા હોય છેં. જયારે આજથી દસ વર્શ પહેલા પણ છોકરી કે છોકરમાં પસંદ કરવાની કમાન મા-બાપના હાથમા રહેતી હતી અને સ્ત્રિએ હમેસા ઓજલમા રહેવુ પડતુ હતુ. અને છોકરી કે સ્ત્રીઓને આ બાબતમા સમાજ ના ભયે ચાર દિવાલોમા રહેવુ પડતુ હતુ. પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ સ્ત્રિઓમા પણ શિક્ષણનુ પ્રમાણ વધતુ ગયુ અને આધુનિક યુગને ચિરિને જેમ જેમ  પ્રેમના ગિતો ગવાતા ગયા

ન ધરા સુધી કે ગગન સુધી નહી ઉનતી કે પતન સુધી  આપણે તો જવુ તુ એક મેકના મન સુધી...

 વેલેન્ટાઈન ડે